/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હું ખાતરી આપવા માંગુ છું કે સરકાર તૂર્ત જ જરૂરીયાતમંદ દર્દીઓને આ દવા પૂરી પડાશે: મનસુખ માંડવીયા

અમદાવાદ-

મ્યુકર માઇકોસીસ માટેની આવશ્યક એમ્ફોટેરેસીન-બી દવાની જે આવશ્યકતા ઉભી થઇ છે તેને પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક ઉત્પાદકો સાથે પણ સંપર્ક કરીને ઘર આંગણાનું ઉત્પાદન વધે તેમજ વિદેશમાંથી પણ આ દવા આયાત થાય તે માટેના પ્રયત્નો ચાલુ કરી દેવાયા છે. કેન્દ્રના રસાયણ બાબતોના રાજયમંત્રી મનસુખ માંડવીયાએ એક ટવીટ કરી માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે મ્યુકર માઇકોસીસના વધેલા કેસના કારણે દવાની માંગ ઉભી થઇ છે. પરંતુ હું ખાતરી આપવા માંગુ છું કે સરકાર તૂર્ત જ જરૂરીયાતમંદ દર્દીઓને આ દવા પૂરી પાડશે. અમોએ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે અને શકય તેટલી વહેલી આ દવા તમામ અસરગ્રસ્ત રાજયોમાં ઉપલબ્ધ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution