/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

IPL : રોબિન ઉથપ્પાથી થઇ મોટી ભૂલ,ICC માર્ગદર્શિકાનું ઉલ્લંઘન

દુબઇ 

રાજસ્થાન રોયલ્સ (આરઆર) ના બેટ્સમેન રોબિન ઉથપ્પાને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ની સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેચમાં બોલ પર થૂંક લગાવતો જોવા મળ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) કોવિડ -19 માર્ગદર્શિકા સાથે સંબંધિત ઉલ્લંઘન છે.

બુધવારે ત્રીજી ઓવરના પાંચમા બોલ પછી ઉથપ્પાએ સુનીલ નારાયણનો વેવિંગ કેચ પડતો મૂકતાં આ ઘટના બની છે. મિડ ઓન એરિયામાં બોલને પકડ્યા બાદ તે થૂંક લગાવતો જોવા મળ્યો હતો અને આ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.

આઈપીએલ દ્વારા આ ઘટના અંગે હજી સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. કોવિડ -19 રોગચાળાને કારણે આઇસીસીએ આ વર્ષે જૂનમાં બોલને ચમકાવવા માટે થૂંક લગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution