લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓગ્સ્ટ 2026 |
4455
ઈરાનના સુપ્રિમ લીડર, મોજતબા ખામેની, યુએસ-ઇઝરાયલી હુમલામાં ઘાયલ થયા પછી જાહેરમાં દેખાયા નથી. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં મોજતબા જીવિત છે કે નહીં તે અંગે અનેક દાવા કરાયા હતા.
ઈરાને મોજતબા ખામેનીનો એક જૂનો વીડિયો બહાર પાડ્યો, જે એક મહત્વપૂર્ણ સંકેત આપે છે.૭ ઓગસ્ટના રોજ, ઇઝરાયેલી મીડિયાએ અનેક સમાચારો પ્રકાશિત કર્યા, જેમાં દાવો કરાયો હતો કે મોજતબા ખામેનીની સ્થિતિ ગંભીર બનતા તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. , ઈરાનની સમાચાર એજન્સી, મેહરે તેમનો એક જૂનો વીડિયો બહાર પાડ્યો છે. વીડિયોમાં, મોજતબા ખામેનીની તંદુરસ્ત અને સારા દેખાય છે.