ગુજરાતમાં આગામી 48 કલાક સૌથી ખતરનાક! આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, જુલાઈ 2026  |   2079

ગુજરાતમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. મીડિયા અહેવાલ મુજબ રાજ્ય સરકારે NDRF, SDRF અને પોલીસ તંત્રને હાઈ એલર્ટ પર રાખીને ઇમરજન્સી તૈયારીઓ શરૂ કરી છે. અનેક જિલ્લાઓમાં શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution