PM મોદીને અપશબ્દો બોલનાર 15 વર્ષની કિશોરી પર FIR નહીં! દિલ્હી પોલીસનો મોટો નિર્ણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓગ્સ્ટ 2026 | 2079
જંતર-મંતર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાનો વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલી 15 વર્ષની સગીર બાળકીના મામલે દિલ્હી પોલીસે મહત્વનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો મુજબ પોલીસે આ કેસમાં નવી FIR નોંધવાનો ઇનકાર કર્યો છે. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા, કાનૂની પ્રક્રિયા અને સગીરોની જવાબદારી અંગે ફરી ચર્ચા જગાવી છે.