લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, ઓગ્સ્ટ 2026 |
5841
સિનસિનાટી ઓપનમાં મોટો અપસેટ જાેવા મળ્યો. પોર્ટુગીઝ ક્વોલિફાયર જેમે ફારિયાએ શાનદાર પ્રદર્શન કરીને બેન શેલ્ટનને હરાવ્યો. આ વિજય સાથે, ફારિયાએ શેલ્ટનની માસ્ટર્સ ૧૦૦૦ ટુર્નામેન્ટમાં આગળ વધવાની આશા પર પાણી ફેરવી દીધું. ફારિયાએ એકતરફી મેચમાં શેલ્ટનને ૬-૪, ૬-૪થી હરાવ્યું. ગયા અઠવાડિયે મોન્ટ્રીયલમાં માસ્ટર્સ ૧૦૦૦ ઇવેન્ટ જીત્યા પછી શેલ્ટન તેનીપહેલી મેચ રમી રહ્યો હતો. આ જીત ફારિયાની કારકિર્દીમાં ટોચના ૧૦ ખેલાડી પરની પહેલી જીત હતી અને શેલ્ટનની છ મેચની જીતનો સિલસિલો પણ તોડી નાખ્યો. સિનસિનાટી ઓપનમાં મોટો અપસેટ જાેવા મળ્યો. પોર્ટુગીઝ ક્વોલિફાયર જેમે ફારિયાએ શાનદાર પ્રદર્શન કરીને બેન શેલ્ટનને હરાવ્યું. ફારિયાએ શેલ્ટનની સતત માસ્ટર્સ ૧૦૦૦ ટુર્નામેન્ટમાં આગળ વધવાની આશા પર પાણી ફેરવી દીધું.આ પહેલા, છઠ્ઠા ક્રમાંકિત ટેલર ફ્રિટ્ઝે તેના શરૂઆતના રાઉન્ડની મેચમાં તેના જ દેશબંધુ એલેક્સ મિશેલસનને ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં, ફ્રિટ્ઝનો સામનો ડેનિયલ મેરિડા એગ્યુલર સામે થશે, જેમણે જીજુ બર્ગ્સને ૬-૩, ૬-૨થી હરાવ્યા હતા