ખેતરમાં દાટેલા પાંચ લાખ રૂપિયા… એક વર્ષ પછી મળ્યા, પણ એવી હાલતમાં કે પરિવાર રડી પડ્યો! શું થયું હશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ઓગ્સ્ટ 2026 | 3267
ખેતરમાં દાટેલા ₹5 લાખ રૂપિયા એક વર્ષ બાદ મળ્યા, પરંતુ ઊધઈએ નોટોને ખરાબ કરી નાખતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. રાજસ્થાનના બાલોતરા જિલ્લાના નેવાઈં ગામના ખેડૂત માંગીલાલ મેઘવાલે જમીન વેચીને મળેલા રૂપિયા ખેતરમાં દાટી દીધા હતા. એક વર્ષ બાદ ખેતરમાંથી થેલી મળી, પરંતુ નોટો મોટાભાગે નષ્ટ થઈ ગઈ હતી.
હવે પરિવારને આશા છે કે RBIની પ્રક્રિયા હેઠળ ક્ષતિગ્રસ્ત નોટો બદલાઈ શકે અને તેમની બચતમાંથી રકમ પરત મળી શકે.