જૂનાગઢ-

ઉનાળાનો પ્રારંભ થતાં કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાલ, માર્કેટિંગ યાર્ડમાં ૧૦૦૦ કેરીના બોક્ષ આવ્યાં છે. ખેડૂતોના અનુમાન પ્રમાણે, ચાલુ વર્ષે કેરીનું ૫૦ ટકા જેટલું ઉત્પાદન થશે. પ્રારંભથી જ કેરીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. હાલ, કેરીના ભાવ ૬૦૦ થી ૧૨૦૦ રૂપિયા ધરતીપુત્રોને મળી રહ્યાં છે.

ઉનાળાનો પ્રારંભ થતાં કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી માર્કેટમાં આવી ગઈ છે. હાલ, માર્કેટિંગ યાર્ડમાં ૧૦૦૦ કેરીના બોક્ષ આવ્યાં છે. ખેડૂતોના અનુમાન પ્રમાણે, ચાલુ વર્ષે કેરીનું ૫૦ ટકા જેટલું ઉત્પાદન થશે. પ્રારંભથી જ કેરીના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. હાલ, કેરીના ભાવ ૬૦૦ થી ૧૨૦૦ રૂપિયા ધરતીપુત્રોને મળી રહ્યાં છે. જૂનાગઢની પ્રખ્યાત એવી કેસર કેરી ની જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ધીમી ધીમી સરુવત ફાળો ના રાજા તરીકે ઓળખાતી કેરી હવે ધીમે ધીમે માર્કેટ માં આવી રહી છે તેમાં પણ ખાસ કરી ને લોકો ની પ્રિય એવી કેસર કેરી ની શરૂઆત થઈ ચૂકી છે. હાલ માર્કેટિંગ યાર્ડ માં ૧૦૦૦ જેટલા કેરી ના બોક્ષ આવે છે ને ધીમે ધીમે વધારે કેરી નો જથ્થો આવવા ની શરૂવાત થશે, ખેડૂતો ના અનુમાન પ્રમાણે આ વર્ષે કેરી નું ૫૦% જેટલું ઉત્પાદન થશે ત્યારે શરૂવાત થીજ કેરી ના સારા એવા ભાવ ખેડૂતો ને મળી રહ્યા છે.