કચ્છના રણમાં મળ્યા 100થી વધુ હાડપિંજરો! કોના હતા? 1000 વર્ષ જૂનું રહસ્ય થયું બહાર?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026 | 2079
કચ્છના રણમાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાના અહેવાલથી પુરાતત્વવિદોમાં ચર્ચા શરૂ થઈ છે. હાડપિંજરોની દફનવિધિ અને આસપાસ મળેલા પુરાતત્વીય અવશેષો અનેક સવાલો ઊભા કરે છે. સંશોધકો આ અવશેષોના DNA અને ડેટિંગ દ્વારા વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.