પુણે,

કોરોના મહામરીને કારણે હવે લોકો સોશ્યલ ડિસ્ટસીગં બાબતે વધુ ધ્યાન આપી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટસીગં એ એક ઉપાય છે કોરોનાની ચેનને તોડવાનો.કોરોના કેસ બાબતે મહારાષ્ટ્ર બીજા નબંરે છે ત્યારે દેશમા અનલોકની પ્રકિયા હવે શરુ કરી દેવામાં આવી છે તેમા સોશ્યલ ડિસ્ટસીગંં જાણવવુ થોડુ મુશ્કેલ બને છે તેવામાં પુણે ખાતે દેશનો પ્રથમ સેલ્ફ સર્વિસ પેટ્રોલ પંપની શરુઆત કરવામાં આવી છે.

પુણેમાં પ્રાદેશિક પરિવહન કચેરી નજીક ભારત પેટ્રોલ પંપ છે જે દેશમાં આવી સેવા આપનાર પહેલો પેટ્રોલ પંપ બન્યો છે જ્યા પેટ્રોલ ભરવા માટે કોઇ પણ માણસ હાજર નહી હોય.