લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
1881
નીટ પેપર લીક અને શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધમાં અમદાવાદના નહેરૂબ્રિજના છેડેથી સરદાર બાગ સુધી કોંગ્રેસે રેલી યોજી હતી. છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેછળ વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસના નેજા હેઠળ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.