બનાસકાંઠા કૉંગ્રેસમાં નવી જિલ્લા ટીમ જાહેર થયા બાદ વિવાદ સર્જાયો છે. ગુલાબસિંહ રાજપૂતની જાહેર કરાયેલી ટીમને પ્રદેશ કૉંગ્રેસે રદ કરી છે. શું છે સમગ્ર મામલો અને ગુલાબસિંહ રાજપૂત તથા પ્રદેશ નેતૃત્વ વચ્ચે મતભેદ ક્યાંથી શરૂ થયો?
Loading ...