ન્યુ દિલ્હી, તા.૩૧

કોરોના વાઇરસની મહામારી વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી દિલ્હી અને એનસીઆરમા મધ્યમ તીવ્રતાવાળા ૧૦ ભૂકંપના આંચકા આવી ચૂક્્યા છે. આ એ બાબતનો સંકેત છે કે, ભવિષ્યમા દિલ્હીમા વિનાશકારી ભૂકંપ આવી શકે છે. તેવી ચેતવણી દેશના ભૂસ્તરશાસ્ત્રીઓએ આપી છે. 

કેન્દ્રીય વિજ્ઞાન અને ઔદ્યોગિક મંત્રાલય અંગર્તગ આવનારી સંસ્થાના પ્રમુખે કÌš કે, અમે ભૂકંપ બાબતે ચોક્કસ સમય, સ્થળ અને સચોટ રીતે અનુમાન લગાવી શકતા નથી પરંતુ અમે એવુ માનીએ છીએ કે એનસીઆરના વિસ્તારમા સતત ભૂકંપ આવી રહ્યો છે જે દિલ્હીમા એક મોટા ભૂકંપનુ કારણ બની શકે છે. દિલ્હી ઉચ્ચ જાખમી ભૂકંપના વિસ્તારોમા આવેલુ છે અને તેના સીમાવર્તી શહેરોમા ખાનગી બિલ્ડીંગનુ નિર્માણ કરાયુ છે. જેમાથી ખૂબ ઓછા લોકોએ ભૂકંપ વિરોધી નિર્માણ માટે નક્કી કરેલ બ્યૂરો ઓફ ઇÂન્ડયન સ્ટાન્ડર્ડના નિયમોનુ પાલન કર્યુ છે. ભૂકંપ એÂન્જનિયરના નિષ્ણાંતએ કÌš કે, ૨૯ મેના રોજ શુક્રવારે દિલ્હીમા ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા ૪.૫ની છે. રિક્ટર સેલ મુજબદિલ્હીમા ભૂકંપનો પ્રભાવ વિનાશકારી હશે તેમજ બિલ્ડીંગ પણ પડી ભાંગશે.