/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

તેજગઢમાં મહુડાના ઝાડ પરથી દીપડો પટકાતાં મોત

છોટાઉદેપુર

તેજગઢમાં મહુડાના ઝાડ ઉપરથી દીપડો પટકાતા મોત વન વિભાગ દ્વારા ઝાડ ઉપર ઈનફાઇટમાં દીપડો પટકાતા મોત વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર તાલુકાના ખોસ ગામે માલુ બીટના તેજગઢ રેંજ છોટાઉદેપુર જંગલમાં હટીયાભાઈ ખાપરભાઈ રાઠવા ના એફ.આર.એ ના ખેતર મા આવેલ મહુડા ના ઝાડ ઉપરથી ઈનફાઈટ મા નીચે પડી જતા ૧નર દીપડાનુ મૃત્યુ થયેલ છે.મરનાર દીપડાની ઉંમર અંદાજે ઉંમર ૪.૬ ( સાડા ચાર વર્ષ) ની હોવાનું વન વિભાગના આર. એફ. ઓ. નું અનુમાન છે તેઓ એ સ્થળ ઉપર પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution