ભાગળ ખાતે ગોવિંદા તરુણીઓનો મટકીફોડમાં દબદબો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   3762

જન્માષ્ટમીનાં તહેવારની ઉજવણીમાં સામાન્યરીતે મટકીફોડમાં યુવાન છોકરાઓ ગોવિંદા બનીને આવતાં હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તરૂણીઓ પણ જાેખમી કાર્ય કરતાં પાછી પડી નથી. ભાગળ ખાતે મટકીફોડનાં મુખ્ય કાર્યક્રમમાં ગોવિંદા બનીને આવેલી તરૂણીઓની ટોળકીએ અદભૂત એથલેટિઝમ દાખવીને પીરામીડ બનાવી મટકી ફોડી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution