ગુજરાતમાં શ્રાવણ, મથુરામાં ભાદરવો કેમ? જન્માષ્ટમીનું મોટું રહસ્ય જાણો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, સપ્ટેમ્બર 2026  |   1881

ગુજરાતમાં જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં જ્યારે મથુરા સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભાદરવા મહિનામાં કેમ ઉજવાય છે? તેની પાછળ હિંદુ પંચાંગની અમાંત અને પૂર્ણિમાંત પદ્ધતિ જવાબદાર છે. ગુજરાતમાં સામાન્ય રીતે અમાંત પદ્ધતિ પ્રચલિત છે, જ્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં પૂર્ણિમાંત પદ્ધતિ જોવા મળે છે. તેથી એક જ તિથિ અલગ પંચાંગમાં અલગ મહિનાના નામથી ઓળખાય છે. જન્માષ્ટમીની આ રસપ્રદ ગણતરી પાછળનું રહસ્ય જાણો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution