નેપાળમાં જળપ્રલય! 160+ મોત, 300 ભારતીયો ગુમ? | ગુજરાતીઓ કેવી રીતે બચ્યા? | Nepal Flood
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026  |   1683

નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. 160થી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે અને સેંકડો લોકો ગુમ છે. આશરે 300 ભારતીયો ગુમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 43 ગુજરાતીઓ અને 25 NRI સુરક્ષિત હોવાની માહિતી સામે આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution