દારૂબંધી છતાં ગુજરાતમાં દારૂ કેવી રીતે પહોંચે છે? આખું નેટવર્ક થયું જાહેર!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 | 1782
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ શહેરોમાં ગેરકાયદેસર દારૂ પહોંચવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. સરહદ પારથી દારૂની હેરાફેરીથી લઈને શહેરોમાં તેના વિતરણ સુધીનું નેટવર્ક અનેક સવાલો ઉભા કરે છે.
ભાવનગરની ઝેરી દારૂની ઘટના અને અમદાવાદમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાયા બાદ ફરી એકવાર ગુજરાતની દારૂબંધી અને તેની અમલવારી ચર્ચામાં આવી છે. ખાસ કરીને નકલી દારૂમાં મિથેનોલ જેવા ઝેરી પદાર્થોના ઉપયોગથી લઠ્ઠાકાંડનો ખતરો પણ ગંભીર બન્યો છે.
The Loksatta Showમાં જાણો, દારૂબંધી છતાં ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક કેવી રીતે ચાલે છે અને તેની સામે સૌથી મોટો પડકાર શું છે.