48°C ગરમીમાં એક ડોલ પાણી માટે કલાકોની રાહ! જ્ઞાતિ જોઈને મળે છે પાણી? | Bundelkhand Water Crisis
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 | 2970
બુંદેલખંડમાં 48 ડિગ્રીની ગરમી વચ્ચે પાણીની કટોકટી ગંભીર બની રહી છે. જાલૌન જિલ્લાના કેટલાક ગામોમાં લોકો હૅન્ડપમ્પ પર નિર્ભર છે. દલિત પરિવારો દ્વારા પાણી ભરવામાં જ્ઞાતિ આધારિત ભેદભાવના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક અધિકારીઓ આ આરોપોને નકારે છે. ગરમી, દુષ્કાળ અને પાણીની અછત વચ્ચે ઊભો થતો સામાજિક અસમાનતાનો આ સવાલ ચિંતાજનક છે.