Rakshabandhan 2026: 27 કે 28 ઑગસ્ટ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026  |   2277

Rakshabandhan 2026 Muhurat : રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત કયો છે? 27 Augast or 28 Augast — કયો દિવસ રહેશે શુભ? જાણો રાખડી બાંધવાના શુભ સમય અને સંપૂર્ણ માહિતી. ઉપલબ્ધ પંચાંગ અને તાજેતરના અહેવાલો અનુસાર રક્ષાબંધન 28 ઑગસ્ટ 2026, શુક્રવારે મનાવવામાં આવશે.


દિલ્હી માટે પંચાંગ મુજબ પૂર્ણિમા તિથિ 27 ઑગસ્ટ સવારે 9:08 વાગ્યે શરૂ થઈને 28 ઑગસ્ટ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થાય છે. 28 ઑગસ્ટે રાખડી બાંધવાનો સમય સવારે 5:57થી 9:48 વાગ્યા સુધી દર્શાવવામાં આવ્યો છે. શહેર પ્રમાણે મુહૂર્તમાં


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution