મુંબઈ-

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવનાર દિવસોમાં ફર્નિચર બ્રાન્ડ અરબન લેડર અને મિલ્ક બાસ્કેટને ખરીદી શકે છે. હાલ આ અંગે વાતચીત ચાલી રહી છે. રિલાયન્સ પોતાના ઇ-કોમર્સ પ્લેટફોર્મને મજબુત કરવા માંગે છે. કેટલાક સમય પહેલા રિલાયન્સે ફયુચર રીટેલને ખરીદી હતી.

અરબન લેડર-સાથેની વાતચીત છેલ્લા ૪ મહિનાથી ચાલી રહી છે, જે હવે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઇ છે. જોકે ડીલ લગભગ રરપ કરોડ રૂપિયામાં થવાની શકયતા છે. ઉપરાંત નેટ મેડસ અને જીવામી પણ ટૂંક સમયમાં રિલાયન્સનો ભાગ બની શકે છે.