/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વડોદરા-કેવડિયા રેલ વિભાગનું રેલવે ટીમ દ્વારા સેફટી ઑડિટ કરાયું

વડોદરા, તા.૨૩

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવીઝન અંતર્ગત વડોદરા-કેવડિયા વિભાગમાં નોર્થ વેસ્ટર્ન ઝોનના જયપુર ની ઉચ્ચ અધિકારીઓ ની ટિમ દ્વારા સેફટી ઓડિટ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જે યાત્રીઓ સાથે સંકળાયેલા તમામ સેફટી સલામતી પાસાઓની સંપૂર્ણ તપાસ કરશે. વડોદરા મંડળના વરિષ્ઠ વિભાગીય સુરક્ષા અધિકારી અરુણ ભારદ્વાજે જણાવ્યું હતુ કે મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા રેલ્વે મંત્રાલયના નિર્દેશ મુજબ નિયમીત ડિવીઝન અને અને ઇન્ટર જાેનલ ઇન્ટર ઝોનલ ઉચ્ચાધિકારીઓની ટિમ દ્વારા આ પ્રકારનુ ઓડિટ નિરીક્ષણ કરવામાં આવે છે.જેથી વહીવટી સ્તરે સલામતી તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે. આ ટીમે વડોદરા સ્ટેશન પર નિરીક્ષણ દરમિયાન યાત્રીઓ અને ગુડ્‌સ રનિંગ રૂમ,આરઆરઆઈ અને રિલેરૂમ ,ઇન્ડીગ્રેટેડ લોબી,અને એક્સિડેન્ટલ રિલીફ ટ્રેન પણ સંપૂર્ણ તપાસ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution