/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સ્કુલ ચલે હમ: આ ત્રણ રાજયોમાં શાળાઓ ફરી શરૂ

દિલ્હી-

કોરોના કારણે લાંબા સમયથી બંધ કેરળ, કર્ણાટક, અને આસામની શાળાઓ નવા વર્ષ પહેલા જ દિવસે ખોલી વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આંશિક રીતે ખુલેલી શાળામાં સફાઇ, માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ, અને વારંવાર હાથ ધોવા પર ધ્યાન આપ્યું છે. કેરળમાં સરકારના આદેશ પર શાળામાં ૧૦ મી અને ૧ર મીની કક્ષાઓ મર્યાદિત કલાકો માટે ચાલી બિહારમાં ૪ જાન્યુઆરીથી શાળા શરૂ થશે.કોચિંગ, સેન્ટર, ડીગ્રી કોલેજ, મેડીકલ કોલેજ તેમજ એન્જીનીયરીંગ કોલેજ પણ ખોલાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution