મુુબઈ-

ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 329 અંક વધી 38549 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 102 અંક વધી 11414 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, SBI, HDFC બેન્ક, ટાટા સ્ટીલ, સન ફાર્મા સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. HCL ટેક 0.04 ટકા ઘટી 709.80 પર કારોબાર કરી રહ્યો છે.

રાજયમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1175 કેસ, જાણો જિલ્લાવાર બ્રેક સન ફાર્મા 1.42 ટકા વધી 529.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ 0.54 ટકા ઘટી 522.65 પર કારોબાર કરી રહ્યો છે. ઝી એન્ટરટેન્ટમેન્ટ 0.08 ટકા ઘટી 199.30 પર કારોબાર કરી રહ્યો છે. HDFC બેન્ક 1.87 ટકા વધી 1078.35 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.48 ટકા વધી 438.80 પર કારોબાર કરી રહ્યો છે.