લોકસત્તા ડેસ્ક  

ભારતીય લગ્નમાં ઘરેણાંની એક વિશેષ ઓળખ છે.જેમાં કમરબંધ પણ એક આગવો લુક આપે છે.મોટા ભાગે દક્ષિણ ભારતમાં કમરબંધ વધુ જોવા મળે છે.ચાલો બતાવીએ કંઇક હટકે કમરબંધની યૂનિક ડિઝાઇન.....