વડોદરાની આગવી ઓળખ સમાન સેવ ઉસળ અંગે ખાસ અહેવાલ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, ઓગ્સ્ટ 2026  |   2376

સંસ્કારી નગરી વડોદરાના ખોરાકની વાત આવે ત્યારે દરેકના મોંમાં પાણી આવી જાય. વડોદરાના લોકોના પ્રિય નાસ્તાની વાત કરીએ તો સેવ ઉસળનું નામ સૌથી પહેલાં આવે છે. વડોદરાવાસીઓ માટે સેવ ઉસળ માત્ર એક વાનગી નથી પરંતુ એક ખાસ પસંદગી છે. પ્રતિદિન વડોદરામાં લાખો રૂપિયાનું સેવ ઉસળ લોકો ચટાકાથી આરોગે છે. પરંતુ, શું આ સ્વાદિષ્ટ સેવ ઉસળ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? સેવ ઉસળના આ સ્વાદ અને સ્વાસ્થ્યના ગણિત અંગે વડોદરાના જાણીતા ડોક્ટર દર્શન બેંકરે એક ખાસ વિડીયો દ્વારા મહત્વપૂર્ણ સલાહ આપી છે. આવો જોઈએ આ ખાસ રિપોર્ટ...

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution