/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુરત: રોર્પોરેશન ખાતે ડિમોલિશનનો વિરોધ કરી બોલાવી રામધૂન, સફાઈ કામદારોનો વિરોધ

સુરત-

સુરત મહાનગર પાલિકાની કચેરી બહાર સફાઈ કામદારો હડતાળ પર બેઠા હતા. સ્ટાફ આવાસના ડિમોલિશનના વિરોધની સાથે સાથે ડિમોલિશન સામે વૈકલ્પિક જગ્યાની માગ કરવામાં આવી હતી. જો ડિમોલિશન કરવામાં આવશે તો કાજીપૂરા વાલ્મિકી ચાલના 44 પરિવારોને આની અસર થશે અને તેઓ બેઘર થઈ જાય તેમ છે. આથી હાલ જે જગ્યાએ આવાસ છે તેને ડિમોલિશન કરી તે જગ્યાએ બીજા આવાસની માગણી સાથે સફાઈ કામદારો ધરણા પર બેઠા હતા. કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, સફાઈ કર્મચારીઓને બેઘર કરવાની નીતિ સામે વિરોધ છે.સુરત મહાનગર પાલિકાની કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં કાજીપુરા વાલ્મિકી સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્ટાફ આવાસના ડિમોલિશનનો વિરોધ કરવા સાથે ડિમોલિશન સામે વૈકલ્પિક જગ્યાની માગ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution