/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વણજારીયાથી વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો

અરવલ્લી,તા.૫ 

અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી અહીંથી અવારનવાર વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો યથાવત છે. જિલ્લામાં વિદેશી દારૂના શોખીનોમાં વધારો નોંધાયો છે. વિદેશી દારૂના વેપલામાં ઓછી મહેનતે વધુ નફો હોવાથી જિલ્લામાં બૂટલેગરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. હવે આ બદી ગ્રામિણ વિસ્તારો સુધી પ્રસરી ગઇ છે. માલપુર પી.એસ.આઈ. એન. એમ. સોલંકી તથા તેમની ટીમ પ્રોહીબીશન ડ્રાઈવ પેટ્રોલિંગમાં હતી. દરમિયાનમાં બાતમી મળી હતી કે વણજારીયા ગામનો બૂટલેગર ચોરીછુપીથી વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે. જેના આધારે પોલીસે વણજારીયા ગામના કુખ્યાત બુટલેગર વાલાભાઈ પગીના ત્યાં દરોડો કરતાં તેના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર અને પ્રિન્સ દેશી મદિરા (રાજસ્થાન) મળી કુલ નંગ ૧૦૩ જેની કિંમત રૂપિયા ૧૩૩૫૦ના મુદ્દામાલ સાથે આરોપી સામેકાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution