અમદાવાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે આવતીકાલ તેઓ અમદાવાદની મુલાકાતે આવશે. મોદી રાતે દિલ્હીથી તેઓ એરપોર્ટ આવશે અને તેમના નિવાસસ્થાને જશે હાલમાં ચાલી રહેલી કોરોના પરિસ્થિતિની પણ સમીક્ષા કરશે અને આરોગ્ય વિભાગ સાથે તેઓ બેઠક પણ યોજી શકે છે કેન્દ્ર સરકાર અને ઙ્ઘઙ્ઘિર્ની મદદથી ગુજરાત યુનિવર્સિટીના કન્વેક્શન હોલમાં બની રહેલી ૯૦૦ બેડની હોસ્પિટલનું પણ ઓપનાનીગ કરશે ૨૪ તરીકે ઓપનિંગ કર્યા બાદ તેઓ દિલ્હી પરત ફરે તેવી પણ માહિતી સામે આવી છે  બની રહેલી નવી કોવિડ હોસ્પિટલમા સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલ છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના પરિસ્થતીને લઈને ગુજરાત સરકારે ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આ હોસ્પિટલના આકાર પામી રહી છે જેમાં ૯૦૦ બેસ સંપૂર્ણ સુવિધા સાથે છે ડેડીકેટ હોસ્પિટલ છે અને આ ગુજરાત સરકારની પહેલી પહેલા છે આ હોસ્પિટલમાં આર્મી ફોર્સના ૨૫ નિષ્ણાત ડોકટર પણ ફરજ પર હશે અને ૭૫ જેટલો પેરામેડીકલ સ્ટાફ પણ હશે કુલ ૧૦૦ આર્મીનો સ્ટાફ આ હોસ્પિટલમા ફરજ નિભાવશે કોરોના પરિસ્થિતિ વકરી રહી છે તે ધ્યાનમા રાખી ને આ હોસ્પિટલ દર્દીઓ માટે ખૂબ જ કામ મા આવશે.

આ હોસ્પિટલ મા ૯૦૦ બેડ છે સાથે સાથે આ હોસ્પિટલમા ૧૫૦ આઈ સી યુ બેડ છે, ૧૫૦ વોલીએન્ટીયર્સ ની પણ વ્યવસ્થા છે તમામ ૯૦૦ બેડમાં ઓક્સિજન સાથે ના બેડ છે પરિસ્થિતિ ખરાબ થાય તો વધારે ૫૦૦ બેડ વધારી શકાય તેવી પણ વ્યવસ્થા છે  જેમાં એક્સ રે મશીનની પણ સુવિધા છે કોરોના પરિસ્થિતિ વકરી ત્યારે ગુજરાત સરકાર ઘ્વારા કેન્દ્ર સરકારની મદદ માંગી હતી જેમાં વડાપ્રધાન અને અમિતશાહ એ ગુજરાતને પ્રાધાન્ય આપી અને આ હોસ્પિટલ તૈયાર કારવામાં મદદ કરી છે.