બેફામ ગરમીથી ત્રસ્ત કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પાણીના ફુવારા છોડી તથા છાપરાઓ પર ઘાસ પાથરીને ટાઢક સર્જવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તસવીર કેયુર ભાટિયા