દિલ્હી-
અમેરિકાએ તેના ત્રણ જીવલેણ બી -2 સ્ટીલ્થ બોમ્બર્સને હિંદ મહાસાગરના ડિએગો ગાર્સિયા ટાપુ પર ગોઠવી દીધા છે. પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ આ વિમાનને તાઇવાન અને લદાખમાં ભારત સાથે ચીનના તણાવ વચ્ચે અહીં તૈનાત કરવામાં આવ્યું છે. અમેરિકાએ ચીનને સંકેત આપ્યા છે કે તેણે આ ક્ષેત્રમાં યુદ્ધની પરિસ્થિતિ ન સર્જવી જોઈએ.
રિપોર્ટ અનુસાર, બોમ્બર, જે પોતાને રડારની પકડથી દૂર રાખવામાં નિષ્ણાત છે, 12 ઓગસ્ટે ડિએગો ગાર્સિયા પહોંચ્યો હતો. યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ હેઠળ ડિએગો ગાર્સિયા આઇલેન્ડમાં આ વિમાનોની જમાવટથી ચીનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે વોશિંગ્ટન હિંદ મહાસાગર, દક્ષિણ ચીન સમુદ્ર અને પેસિફિકના દરિયાઇ ક્ષેત્રની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments