કોંગ્રેસે ગુજરાત ટાઈટન્સની ટીમને શુભેચ્છા આપતાં પોસ્ટર લગાવ્યાં છે, પણ એમાં મેદાનના નામમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ‘ તરીકે ઉલ્લેખ કર્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર ગુજરાત ટાઈટન્સને અભિનંદન આપતા બેનર લગાવવા મામલે વિવાદ થતાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક ધોરણે સમગ્ર રોડ પર લગાવેલા બેનર ઉતારીને હટાવી લેવામાં આવ્યા છે.

બીજી ક્વોલિફાયર મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચ રમાઇ હતી. ઘણાલાંબા સમય બાદ અમદાવાદમાં દર્શકોની હાજરીમાં રમાઇ રહેલી મેચમાં અભૂતપૂર્વ ધસારો જાેવા મળ્યો હતો. નરન્દ્ર મોદી સ્ટેડિયમે ખીચોખીચ ભરાઇ ગયું હતું. તેમજ ક્રિકેટ ચાહકો અલગ અલગ બેનર્સ અને પ્લેકાર્ડતેમજ પોતાના ચહેરા ઉપર ક્રિકેટને લગતાં અલગ અલગ ટેટુ બનાવીને આવ્યાં હતા. આ મેચના પગલે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો હતો આ મેચના પગલે ભારતના ખુણે ખુણેથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી હતા. બંન્ને ટીમોના ઉત્સાહ વધારવા માટે લોકો મોટા પ્રમાણમાં આવી હતા સ્ટેડિયમમાં લોકોનો અભૂતપૂર્વ ધસારો જાેવા મળ્યો હતો . અમદાવાદ ઃ ૈંઁન્ ૨૦૨૨ ની બીજી ક્વોલિફાયર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ખેલાઇ હતી.