વીરપુર માં બસ સ્ટેન્ડ પાસે આવેલ કાપડ ની દુકાન માં અચાનક આગ લાગી હતી આ દુકાન માં આગ લાગતા રોકડ સહિત સામાન બળી ને ખાખ થયો હતો પાણી નો ઉપયોગ કરી આગ બુજાવામાં આવી હતી મામલતદાર અને તાલુકા વિકાસ ધિકારી આવી પોહોચ્યાં હતા