/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસેથી પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરાયો

વડોદરા, તા.૧૫

શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર સિદ્ધાર્થ પાર્ક પાસે સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે ગત રાત્રિના સમયે મગર આવી જતાં કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. આ અંગેની જાણ વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરોએ પાંચ ફૂટના મગરને રેસ્કયૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને ગત રાત્રે ન્યૂ વીઆઈપી રોડ પર સિદ્ધાર્થ પાર્ક પાસે આવેલ સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસેથી ફોન આવ્યો હો કે સુએઝ પમ્પિંગ સ્ટેશન પર એક મગર આવી ગયો છે, જેથી સંસ્થાના કાર્યકરો અને વન વિભાગના કર્મચારીઓ તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યાં ફરતા પાંચ ફૂટના મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્યકૂ કરીને વન વિભાગને

સોંપ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution