/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અમદાવાદમાં આર્મીના જવાન દ્વારા યુવતી સાથે દુષ્કર્મ ગુજારાતા ચકચાર

અમદાવાદ, આર્મીના જવાને યુવતી સાથે દુષ્કર્મ ગુજારતાં ચકચમચાર મચી ગઈ છે. આ અંગે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આર્મીમેને યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ પછી યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા યુવતીએ આર્મીમેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ એનજીઓની મદદથી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે, આર્મીમેન અમિત મકવાણાએ લગ્નનું વચન આપીને તેને ચાર મહિના સુધી ઘરમાં રાખીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જાેકે, લગ્ન નહીં કરીને તે પોતાની ફરજ પર જતો રહ્યો હતો. યુવતીની ફરિયાદ છે કે, યુવકના માતા-પિતા તેને ઘરમાં માનસિક ત્રાસ આપતા હતા. પાંચ વર્ષ પહેલા યુવતીને આ યુવક સાથે પ્રેમસંબંધ હતા. જાેકે, વચમાં સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી. ગત છ મહિનાથી યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution