મુંબઇ

કંગના રાનાઉતે આજે જાહેરાત કરી હતી કે તે હવે નવા બિઝનેસમાં રોકાણ કરવા જઈ રહી છે. તેણે મનાલીમાં ફૂડ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે અને ત્યાં તેનું પહેલું કાફે અને રેસ્ટોરન્ટ બનાવવાનું શરૂ કર્યું છે.