/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

મેડ્રિડ ઓપનઃ થિએમ, બેરેટ્ટીની અને રુબલેવનો વિજય

મેડ્રિડ

મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના આગલા રાઉન્ડમાં ત્રીજા ક્રમાંકિત ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિમે યુનાઇટેડ સ્ટેટ્‌સના ક્વોલિફાયર માર્કોસ ગિરનને ૬-૧, ૬-૩ થી પરાજિત કર્યો જ્યારે ઇટાલીની માટિઓ બેરેટ્ટીનીએ દેશના ખેલાડી ફેબિયો ફોગનિનીને ૬-૩, ૬-૪ થી હરાવ્યો. વિશ્વના સાતમા ક્રમાંકિત આન્દ્રે રુબલેવ પ્રથમ વખત રમતા મેડ્રિડ ઓપનમાં ૬-૭(૫), ૬-૩, ૬-૪ થી જીત્યો અને ત્રીજા રાઉન્ડમાં આગળ વધ્યો. બટિસ્ટા અગુત પ્રથમ રાઉન્ડમાં માર્કો સેશિનાટોને ૬-૨,૬-૭(૩), ૭-૫ થી પરાજિત કર્યો, જ્યારે ૧૧ મા ક્રમાંકિત ડેનિસ શાપોવલોવે દુસાન લાજોવિકને ૬-૧, ૬-૩ થી હરાવ્યો.

મહિલા સિંગલ્સ મેચોમાં બે વખતની ચેમ્પિયન સિમોના હેલેપને ૨૦૧૫ પછી પહેલી વખત ક્વાર્ટર ફાઇનલ પહેલા હરીફાઇમાંથી બહાર કરી. એલિસ મેટરન્સ સામે ૪-૬, ૭-૫, ૭-૫ થી હારી ગઈ હતી. ક્વાર્ટર ફાઇનલમાં હવે મર્ટેન્સનો સામનો પાંચમી ક્રમાંકિત આર્યના સબાલેન્કા સાથે થશે, જેણે જેસિકા પેગુલાને માત્ર ૫૨ મિનિટમાં ૬-૧, ૬-૨થી હરાવી હતી. ૧૧ મી ક્રમાંકિત જેનિફર બાર્ડી મેરેથોન મેચમાં ૭-૫, ૬-૭(૮), ૬-૩થી હારી ગઈ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution