બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે એશિયા કપ રદ કરવાની જાહેરાત કરી હતી, હવે તે મુદ્દે પાકિસ્તાને વળતો જવાબ ભારતને આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા ડાયરેકટર સમીયુલ હસનનું કહેવું છે કે, સૌરવ ગાંગુલીના એશિયા કપ રદ કરવાને લઈ આપેલા નિવેદનમાં કોઈ જ વજન નથી અને આ ટુર્નામેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કી કરશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કારણ દર્શાવ્યા વગર એશિયા કપ રદ કરવાની જાહેરાત કરી હતી. સહને કહ્યું હતું કે, સૌરવ ગાંગુલી દરેક અઠવાડિયે નિવેદન આપે છે પરંતુ તેનો કોઈ આધાર કે ફાયદો નથી. એશિયા કપનો આખરી નિર્ણય એસીસી કરશે અને તેની જાહેરાત નામુલ હસન કરશે. યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી એસીસીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ કરવાની જાહેરાત કરી હતી, હવે તે મુદ્દે પાકિસ્તાને વળતો જવાબ ભારતને આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મીડિયા ડાયરેકટર સમીયુલ હસનનું કહેવું છે કે, સૌરવ ગાંગુલીના એશિયા કપ રદ કરવાને લઈ આપેલા નિવેદનમાં કોઈ જ વજન નથી અને આ ટુર્નામેન્ટનું ભવિષ્ય માત્ર એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ નક્કી કરશે.

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કારણ દર્શાવ્યા વગર એશિયા કપ રદ કરવાની જાહેરાત કરી હતી. સહને કહ્યું હતું કે, સૌરવ ગાંગુલી દરેક અઠવાડિયે નિવેદન આપે છે પરંતુ તેનો કોઈ આધાર કે ફાયદો નથી. એશિયા કપનો આખરી નિર્ણય એસીસી કરશે અને તેની જાહેરાત નામુલ હસન કરશે. યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી એસીસીની આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

એશિયા કાપને લઈને પીસીબી અને બીસીસીઆઈ વચ્ચે લાંબા સમયથી નિવેદનો ચાલી રહ્યા હતા. એશિયા કપ આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત થનારો હતો અને એસીસીએ પાકિસ્તાનમાં ટુર્નામેન્ટનું આયોજન થશે તેવું જણાવ્યું હતું. સીબી એશિયા કપ થાય તેવું ઈચ્છું રહ્યું છે. જો આ ટુર્નામેન્ટનું આયોજન થાય તો ભારતના આઈપીએલ-૨૦૨૦ના આયોજનની રણનીતિ બગડી શકે છે. બીસીસીઆઈ આઈપીએલને સપ્ટેમ્બર અને ઓકટોબરમાં આયોજિત કરવા માટે ઈચ્છે છે