દુબઈઃ  

આઈપીએલ 2020ની સમાપ્તિ થઈ ગઈ છે. આ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન કેએલ રાહુલે ઓરેન્જ કેપ તો દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર કગિસો રબાડાએ પર્પલ કેપ જીતી છે. સીઝનમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન કેએલ રાહુલે આ સીઝનમાં સૌથી વધુ (670) રન બનાવ્યા છે. તો રબાડાએ સૌથી વધુ 29 વિકેટ ઝડપી છે.

આઈપીએલ-2020માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્મસેન

કેએલ રાહુલ મેચ 14, રન 670

શિખર ધવન મેચ 17, રન 618

ડેવિડ વોર્નર મેચ 16, રન 548

ક્વિન્ટન ડિ કોક મેચ 16, રન 503

ઈશાન કિશન, મેચ 14, રન

સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર

કગિસો રબાડા- 17 મેચ, 30 વિકેટ

જસપ્રીત બુમરાહ, 15 મેચ, 27 વિકે

ટ્રેન્ટ બોલ્ટ, 15 મેચ, 25 વિકે

યુજવેન્દ્ર ચહલ 15 મેચ, 21 વિકેટ

રાશિદ ખાન 16 મેચ, 20 વિકેટ