/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાકિબ અલ હસનનો વિશ્વ રેકોર્ડ

દિલ્હી-

શેરે બાંગ્લા સ્ટેડિયમ ઢાંકા ખાતે રમાયેલી ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝની પાંચમી અને અંતિમ મેચમાં યજમાન બાંગ્લાદેશી ટીમે ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. સીરીઝની પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ચોથી ટી-20 જીતીને પરત ફરી હતી, પરંતુ ફરી એકવાર પાંચમી મેચમાં તેઓ હારી ગયા હતા, અને તેઓ આ મેચ માત્ર હાર્યા જ નહીં, પણ એટલા ખરાબ રીતે હારી ગયા કે તેઓ આ મેચ અને સીરીઝને લાંબા સમય સુધી ભૂલી નહી શકે. પાંચમી ટી-20 મેચમાં બાંગ્લાદેશે 123 રનનાં લક્ષ્‍યાંકનો પીછો કર્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયા 62 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ અને આનો સૌથી મોટો શ્રેય તેમના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસનને જાય છે. બાંગ્લાદેશ સામે 5 મેચની ટી-20 શ્રેણી રમવા માટે પ્રવાસે પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. જેમાં મહમુદુલ્લાહની આગેવાનીવાળી બાંગ્લાદેશની ટીમે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય સીરીઝ પોતાના નામે કરી છે. બાંગ્લાદેશની ટીમે સતત 3 મેચ જીતીને 5 મેચોની ટી-20 સીરીઝમાં પહેલાથી જ લીડ મેળવી લીધી હતી, જોકે ચોથી ટી-20 મેચમાં કાંગારૂ ટીમ પરત ફરી હતી અને 3 વિકેટે જીત મેળવી હતી. સીરીઝની છેલ્લી મેચ સોમવારે રમાઈ હતી જેમાં બાંગ્લાદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા 122 રન બનાવ્યા હતા. જેમા બાંગ્લાદેશની ટીમે શાનદાર જીત મેળવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution