મુંબઇ
લાંબા સમય પછી, ગઈકાલે એક જ સ્થળે મુંબઇમાં ઘણા મોટા સ્ટાર્સ એક સાથે દેખાયા. પ્રસંગ પદ્મિની કોલ્હાપુરીના પુત્ર અને શ્રદ્ધા કપૂરના કઝીન પ્રિયંક શર્માના લગ્નનો હતો. પ્રિયંક શર્માએ નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શાજા મોરાની સાથે લગ્ન કર્યા છે. શ્રદ્ધા કપૂર, સની દેઓલ, શક્તિ કપૂર, જુહી ચાવલા અને ભાગ્યશ્રી સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ લગ્ન સમારોહમાં જોડાયા હતા. શ્રદ્ધા કપૂર લગ્નમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને પહોંચી હતી. શ્રદ્ધા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.
અભિનેતા સન્ની દેઓલ પણ આ લગ્નમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
અહીં અભિનેત્રી જુહી જાવલા પણ જોવા મળી હતી. તે પિંક સુટમાં ખૂબસૂરત લાગી રહી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments