/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વની સંસદીય ક્ષેત્રમાં પંતગ ચગાવીને ઉજવણી કરશે

અમદાવાદ-

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આવ્યા છે. આજે કેન્દ્રીય અમિત શાહ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં કરશે. અમિત શાહે આજે જગન્નાથ મંદિરે દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમના સંસદીય ક્ષેત્રમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે. અમિત શાહ અમદાવાદના ગોતાના વંદેમાતરમ ફ્લેટના ધાબા પરથી ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવશે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકાજાહેર કરી છે જેમાં ઉત્તરાયણમાં માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેને લઈને અમિત શાહ પણ આ વખતે પરિવાર સાથે જ પતંગ ઉડાડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution