અમેઝોન પ્રાઈમ વીડિયોએ પોતાની આવનારી વેબસિરીઝ બંદીશ બેન્ડીટસનું ટ્રેલર જારી કયુ છે. જેને જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં ભરપૂર મનોરંજન મળવાનું છે. આ સિરીઝ ઓગસ્ટથી સ્ટ્રીમ થવાની છે.

આનદં તિવારી દ્રારા નિર્દેશિત, અમૃતપાલસિંહ બિંદ્રાની આ રોમાન્ટીક મ્યુઝિકલ ડ્રામા સિરીઝમાં ઋત્યુક ભૌમિક અને શ્રેયા ચૌધરી મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત અનુભવી અભિનેતા નસીરુદ્દીન શાહ, શીબા ચા, અતુલ કુલકર્ણી, કૃણાલ રોય કપૂ અને રાજેશ તેલગં પણ મહત્ત્વની ભૂમિકામાં હશે. અમેઝોન પ્રાઈમ વીડિટોની સિરીઝ બંદીશ બેન્ડીટસમાં રાધે અને તમન્ના નામના એક પાત્રની વાર્તા રજૂ કરવામાં આવશે.