/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અનિયમિત વીજ પુરવઠાથી ત્રાસી નડા ગામના ગ્રામજનો દ્વારા વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો

ડભોઇ

ધણા ટાઇમ થી ડભોઇ પંથક માં પૂરતો વીજપ્રવાહ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અપાતો ન હતો છાસ વારે વીજ પ્રવાહ અટકી જવાના બનાવો થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. નડા ગાામમાં રોજેરોજ સવારથી જ પાણી આપવાના સમયેે જ જીઇબી દવારા વીજ પુુરવઠ ો વારંંવાર બંધ કરી દેવાામાં આવતો હોય છે. અને દિવસ દરમિયાન કેટ કેટલીય વાર લાઈટો ગુુુલ થતા નડા ગામના નગરજનો કેટલાય સમયથી સહન કરતા આખરે નવયુવાનો ઉશકારાયા હતા અને જીઇબીમા જઇ હલ્લાબોલ કરાયુ હતુ. તયારે ગતરોજ નડા સહિત ના ૧૦ ગામો માં અડધો કલાક સુધી લાઇટો ન આવતા નડા ગામ ના આગેવાન દ્વારા કચેરી સહિત અધીકારીઓ ને ફોન કરાવવા માં આવ્યો પણ કચેરી ખાતે કોઈ જવાબ આપવા તૈયાર ના હતું અને અધીકારીને ફોન લગાવતા અધીકારી ડે.એજીનીયર પાર્ટી કરવા બેઠા છે પીવા બેઠા છે નો જવાબ તેમના ફોન થી અન્ય કોઈ ઇસમે આપતા ગ્રામજનો ભારે ઉક્શ્કેરાયા હતા અને જી.ઇ.બી. કચેરી ખાતે આવી પહોચી હોબાળો મચાવી તોડ ફોડ કરી હતી.તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ને મામલો થાળે પાડ્યો હતો જાે કે અધીકારીઓ આવી રીતે પાર્ટી કરે અને તાલુકા અને નગર જનો હેરાન થાય જેને ન્યાય આપવા પ્રથમ નડા ગામ ના ૨૫ થી ૩૦ જણનું ટોળું જી.ઇ.બી.ખાતે પહોંચી હોબાળો કર્યો હતો ત્યાર બાદ આસ પાસ ના ૧૦ જેટલા ગામ ના રહીશો પણ જી.ઇ.બી.ખાતે આવી પહોચ્યા હતા જેને પગલે મામલો ગરમાયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution