અમદાવાદ-

વિશાખાપટ્ટનમ જાસુસી કાંડ મામલો ગુજરાત સુધી લંબાયો છે. ગુજરાતના ગોધરા ખાતેથી એક વ્યક્તિની ધરપકડ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ISI જાસુસી કાંડમાં ગુજરાતમાંથી ધરપકડ NIA દ્વારા કરવામાં આવી છે. જોકે ગોધરાથી એક શખ્સની કરી ધરપકડ વિશાખાપટ્ટનમ જાસુસી કાંડમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરેલ શખ્સનું નામ  ઇમરાન જીતેલી સામે આવ્યું છે. તેના પર ભારતીય નૌસેનાની જાસુસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ તેના ધરનામંથી જાસુસીને લગતા ઉપક્રણો પણ મળી આવ્યા છે.