નવા વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે ફતેગંજ રોઝરી સ્કૂલ સ્થિત ચર્ચ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી. સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે યોજાયેલી પ્રાર્થના સભામાં ઉપસ્થિત ભક્તોએ પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.