મુંબઈ:
બોલીવૂડ અભિનેત્રી કૃતિ ખરબંદા મેલેરિયાથી પીડિત થઈ છે. રેસ્ટ કર્યા બાદ બોર થયેલી કૃતિએ ફેન્સને તેના મીમ્સ મોકલવા કહ્યુ છે. અભિનેત્રીને પોતાની આગામી ફિલ્મ 14 ફેરેનું શૂટિંગ કરવાનું હતું, પરંતુ બીમારીના કારણે શૂટિંગ રોકવું પડ્યું છે. આ ફિલ્મમાં તેની સામે વિક્રાંત મેસી જોવા મળશે.
અભિનેત્રી કૃતિ ખરબંદાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, આ મારો મેલેરિયાવાળો ચહેરો છે. આ બસ થોડા સમય માટે છે, કારણ કે મારે કામ પર પરત ફરવાનું છે, જે મારા માટે ચિંતિત છે, તેને બતાવી દઉ કે હું સ્વસ્થ થઈ રહી છે. તમને અપડેટ આપતી રહીશ.
કૃતિ હાલમાં રિલીઝ થયેલી બીજૉય નાંબિયારની ફિલ્મ તૈશમાં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બંને પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ,જિમ સભ્ર, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ જેવા કલાકારો પણ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments