અજમેર-
વડાપ્રધાન મોદી તરફથી મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની અજમેર સ્થિત દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. મુખ્તાર અબ્બાસ નકવી વડા પ્રધાનના નામની ચાદર અજમેર દરગાહ પર ભેટ કરશે. આ સાતમી વાર છે, જ્યારે વડા પ્રધાને ખ્વાજાની દરગાહ પર ચાદર ચઢાવવા માટે ચાદર મોકલી છે. વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે પણ ખ્વાજાની દરગાહ પર ચાદર ચઢાવવા માટે મોકલી હતી.
ત્યારે પણ મુખ્તાર અબ્બાસ નકવી જ ચાદર લઈને અજમેર ગયા હતા. વડાપ્રધાન તરફથી દરગાહ પર પીળા રંગની ઘેરી ચાદર લઈ જવામાં આવી છે, જે શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અજમેર શરીફની દરગાહ પર ચઢાવવા માટે ચાદર મોકલતાં પહેલાં વડા પ્રધાને કેટલાક મુખ્ય લોકો સાથે મુલાકાત કરી હતી. અજમેર દરગાહ પર ચાદર ચઢાવવાની માહિતી ખુદ વડાપ્રધાને ટ્વીટ કરીને આપી હતી. અજમેરની દરગાહ પર ગરીબ નવાઝના 809ના ઉર્સના પ્રસંગે આ ચાદર વડા પ્રધાન તરફથી તેમને ભેટ કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments