ટીવી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા આ કોરોના કાળની વચ્ચે પોતાની ફેમેલી સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરી રહી છે. આ દરમિયાન સોનારિકા ભદૌરિયાએ ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટ કરાવતા ઘણી ફોટોસ ઈન્ટરનેટ પર પોસ્ટ કરી છે. સોનારિકા ભદૌરિયા આ બધા ફોટોસમાં ફ્રેશ લુકમાં જોવા મળી રહી છે.

ફ્લોરલ ડ્રેસમાં સોનારિકા ભદૌરિયા પોતાની હોટ અદાઓથી ચાહકોને દીવાના બનાવી રહી છે. હેર સ્ટાઇલની વાત કરીએ તો તેમને પોતાના વવાળોને ખુલ્લા રાખ્યા છે. સોનારિકા ભદૌરિયાએ ફોટોશૂટ કરાવતા સમયે એક બાદ એક સ્ટાઇલીશ અને ગોર્જીયસ અંદાજમાં પોઝ આપ્યા છે.

સોનારિકા ભદૌરિયા થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં પોતાના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. કેળાના પાન સાથે સોનારિકા ભદૌરિયાએ એક સાથે ઘણી તસ્વીરો ક્લિક કરાવી છે. સોનારિકા ભદૌરિયા ટીવીની ઘણી સીરીયલમાં પોતાની એક્ટિંગ સાથે ચાહકોના દિલ પર રાજ કરી ચુકી છે.

ટીવી અભિનેત્રી સોનારિકા ભદૌરિયા આ કોરોના કાળની વચ્ચે પોતાની ફેમેલી સાથે ક્વોલીટી ટાઈમ પસાર કરી રહી છે. આ દરમિયાન સોનારિકા ભદૌરિયાએ ગ્લેમરસ લુક સાથે ફોટોશૂટ કરાવતા ઘણી ફોટોસ ઈન્ટરનેટ પર પોસ્ટ કરી છે. સોનારિકા