દિલ્હી-

આ એપના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. રિપોર્ટ છે કે આગામી મહિનાથી ગૂગલ હવે યૂઝર્સને ૧૫ ય્મ્ ક્લાઉડ સ્ટૉરેજ ફ્રી આપશે, જેમાં ગૂગલની તમામ પ્રૉડક્ટ્‌સ માટે બરાબર સ્પેસ મળશે. ગૂગલ પર હવે યૂઝર્સને ૧૫ ય્મ્થી વધુ સ્પેસ માટે તમારે ગૂગલનુ ખરીદવુ પડશે. આમાં તમને ૧૦૦ ય્મ્ના સ્ટૉરેજ માટે ૧૯.૯૯ ડૉલર એટલે કે લગભગ ૧૪૬૦ રૂપિયા ચૂકવવા પડશે.

ફ્રી સર્વિસ બંધ થયા બાદ તમે જાે તમારા પોતાના ફોટોઝને સેફ રાખવા ઇચ્છતા હોય તો તમારે તમારા જુના ફોટોઝને ડાઉનલૉડ કરીને પોતાના લેપટૉપમાં સેવ કરવા પડશે. ગૂગલ અનુસાર, ૧લી જૂન, ૨૦૨૧થી પહેલા અપલૉડ કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયો ૧૫ય્મ્ સ્ટૉરેજમાં સામેલ નહીં થાય. સાથે જ ફ્રી ૧૫ ય્મ્ની ફ્રી સ્પેસ ગૂગલની બીજી એપ્સ જેવી કે જીમેઇલ, ગૂગલ ડૉક્સ, ગૂગલ શીટ અને ગૂગલ ડ્રાઇવમાં બરાબર વહેંચવામાં આવશે.વળી, જાે તમને ૧૫ ય્મ્ની પણ ફ્રી સ્પેસ ભરાવવા લાગશે તો ગૂગલ તમને મેઇલ કરીને તમને ઇન્ફોર્મ કરશે. જાે તમારુ સ્ટૉરેજ બિલકુલ નહીં બચ્યુ હોય તો પણ તમે ય્ર્ર્ખ્તઙ્મી ર્ંહી કે પછી બીજા ક્લાઉડ સ્ટૉરેજની સર્વિસને ખરીદી કરીને પોતાનો ડેટા સેફ રાખી શકો છો. ગૂગલ યૂઝર્સને ગૂગલ ફોટોઝમાં તમામ ડેટા ડાઉનલૉડ કરવાનો ચાન્સ આપી રહી છે. આવામાં યૂઝર્સ તેને અન્ય ક્લાઉડ સ્ટૉરેજમાં સુરક્ષિત રાખી શકો છો. સેવ કરી શકો. ઉલ્લેખનીય છે કે, અત્યાર ગૂગલ દ્વારા ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે, જેના દ્વારા યૂઝર્સ તેમાં તેમના ફોટા, ડૉક્યૂમેનેટ, વીડિયો અથવા કોઈપણ વસ્તુને ઓનલાઇન સ્ટૉર કરી શકે છે, અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકે છે. જાેકે ગૂગલ તેના ગ્રાહકોને ૧૫ જીબી સુધી સ્ટૉર કરવાની મંજૂરી આપે છે, પરંતુ ગ્રાહકોને આના કરતાં વધુ જગ્યાની જરૂર છે અને જાે તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ આ માટે અલગથી ચાર્જ ચુકવવો પડશે.